Southwest Monsoon Has Withdrawn From Some Parts Of Punjab, Haryana, West Rajasthan, Kutch & North Arabian Sea On 27th September 2017

Weather Conditions on 27th September 2017

There has not been any rainfall over Northwest India and an Anticyclone has been established over the region along with decrease in Humidity over the region, thereby fulfilling the criteria for withdrawal of Southwest Monsoon.

 

The Southwest Monsoon has withdrawn from some parts of Punjab, Haryana & West Rajasthan along with parts of Kutch & North Arabian Sea, today the 27th September 2017.

The withdrawal line passes through Amritsar, Hissar, Jodhpur, Naliya,Lat. 23°N/Long. 65°E and Lat. 23°N/Long. 60°E.

Conditions are also becoming favorable for further withdrawal of Southwest Monsoon from some parts of Jammu & Kashmir, Himachal Pradesh, remaining parts of Punjab, West Rajasthan, some more parts of Haryana, some parts of East Rajasthan, some more parts of Gujarat state and North Arabian Sea by 30th September 2017.

 

ઉત્તર પશ્ચિમ ભારત માં છેલ્લા 5 દિવસ થયા વરસાદ નથી, તેમજ એક એન્ટિસાયક્લોન 850 hPa માં પ્રશાપિત થયેલ છે અને ભેજ નું પ્રમાણ પણ ઘટેલ છે, જેથી ચોમાસુ વિદાય ના ત્રણ પરિબળ પરિપૂર્ણ થયા.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પંજાબ, હરયાણા, પશ્ચિમ રાજસ્થાન ના અમૂક ભાગનો માંથી તેમજ કચ્છ અને નોર્થ અરબી સમુદ્ર ના અમૂક ભાગો માંથી આજે 27 સપ્ટેમ્બર 2017 ના વિદાય લીધી છે.

આવતા ત્રણેક દિવસ માં હજુ વધુ ભાગો માંથી ચોમાસુ વિદાય લ્યે તેવા સંજોગો થયા છે. જેથી જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ , પંજાબ અને પશ્ચિમ રાજસ્થાન ના બાકી ભાગો માંથી, હરિયાણા ના થોડા વધુ ભાગો, પૂર્વ રાજસ્થાન ના અમૂક ભાગો તેમજ ગુજરાત ના અને નોર્થ અરબી સમુદ્ર ના થોડા વધુ ભાગો માંથી વિદાય લેશે.

 

Caution:
Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

 

 

 

વાંચવા માટે ઇમેજ ક્લિક કરો – Click Image to read details.