Update Will Be Given On 20th September 2016

19 September 2016

Update will be given tomorrow. There will yet be favorable conditions for rain. There is an UAC over Bay of Bengal near North Andhra & South Odisha. Rain quantum will decrease over Saurashtra & Gujarat as we go Northwards from Southern parts of the State.

19 સપ્ટેમ્બર 2016

અપડેટ આવતી કાલે છે. હજુ વરસાદ માટે સંજોગ છે. બંગાળની ખાડી માં યુએસી છે. સૌરાષ્ટ્ર કે ગુજરાત માં દક્ષિણ થી ઉત્તર બાજુ જતા વરસાદ માત્રા ઓછી થશે.