Saurashtra Gujarat & Kutch Received Good Round Of Rainfall – Update 30th August 2016

Current Weather Conditions on 30th August 2016

 

The Low Pressure area near Coastal Andhra Pradesh has fizzled and now only the Upper Air Cyclonic Circulation persists up to 3.1 Km above mean sea level.

There is a broad Upper Air Circulation at 700 hPa level over Rajasthan and Gujarat extending till Arabian Sea off Kutch/Saurashtra Coast.

The Axis of Monsoon trough was passing from Jaisalmer Rajasthan to Gopalpur Odisha and thence towards Central bay of Bengal. However, since the Andhra Low has fizzled, now the Axis passes through Bikaner, Agra, Varanasi, Bhagalpur, Malda and thence towards Manipur.

The western Disturbance as a trough in Mid-tropospheric Westerlies now runs along Longitude 67.0°E and North of Latitude 28.0°N.

300816_00z_700wind

300816_24z_700wind

 

 

Forecast: 30th August to 5th September 2016

Saurashtra, Gujarat & Kutch:   Rain to continue till tomorrow but the area and quantum to decrease in Saurashtra & Kutch. Gujarat the rain will continue till 1st September along with adjoining areas of Saurashtra. Main round of rain to end and however, scattered showers can occur during the rest of the forecast period.

 

આગાહી: 30 ઓગસ્ટ થી 5 સપ્ટેમ્બર 2016

 

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ : હજુ આવતી કાલ સુધી વરસાદી માહોલ છે પણ વિસ્તાર અને માત્રા ઘટવામાં રહેશે. તારીખ 1 લી સપ્ટેમ્બર ગુજરાત માં વરસાદ રહેશે અને ખંભાત ના અખાત ને લાગુ સૌરાષ્ટ્ર ના વિસ્તારો માં પણ થોડી શક્યતા છે. બાકી ના આગાહી સમય માં વરસાદ નો વિરામ. ક્યાંક ક્યાંક છુટા છવાયા ઝાપટા.

 

 Weather Forecast In Akila Daily Dated 30th August 2016

 

Akila_300816

 

Please follow these guidelines or else comment facility will be disabled for some time.

Guideline for Comments:

1. Please post comment if you have a valid email address.

2. Read earlier comments and their reply before posting any comment.

3. Do not ask question about when the update will take place. Usually as and when deemed fit update will be given.

4. I do not forecast for long term, so do not ask for any forecast beyond 7 days.

5. Do not ask when it will rain in any city, town or village or city. Normally the forecast is given for broad areas of Saurashtra, Kutch & Gujarat. However, for your information Multicity Wunderground Forecast link has been provided for various centers of Gujarat, Sayrashtra & Kutch.

6. All Comments will not be answered. Comments that is meant for larger audience is preferable and will be answered.

7. Please do not repeat your comment if the comment is in moderation (answer pending ).

 

કમેન્ટ માટે માર્ગદર્શન:

કમેન્ટ અંગે ના માર્ગદર્શન નો અમલ કરો નહીંતર ના છૂટકે કમેન્ટ વ્યવસ્થા હાલ પૂરતી બંધ કરવા માં આવશે.

1. ખરું ઈ મેઈલ એડ્રેસ હોઈ તો કમેન્ટ કરો.

2. આગળ સવાલો અને તેના જવાબ વાંચી ને તમારી કમેન્ટ કરો.

3. “અપડેટ ક્યારે થશે ?” તેવા સવાલ કરવા નહિ. સામાન્ય રીતે યોગ્ય લાગશે ત્યારે અપડેટ થશે.

4. હું લાંબા ગાળા ની આગાહી નથી કરતો માટે 7 દિવસ થી આગળ માટે આગાહી બાબત કમેન્ટ ના કરવી.

5. “મારા શહેર, કે ગામ માં વરસાદ ક્યારે થશે ?” તેવા સવાલ પૂછવા નહિ. સામાન્ય રીતે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના બહોળા વિસ્તારો ની આગાહી આપેલ હોઈ છે. તમારા વિસ્તાર ના મોટા સેન્ટર માટે વંડરગ્રાઉન્ડ ની આગાહી ની લિન્ક આપેલ છે અહીં મેનુ માં.

6. જે કમેન્ટ વધુ લોકો ને સ્પર્શતો હોઈ તે આવકાર્ય છે અને તેના યોગ્ય જવાબ મળશે. બધા કમેન્ટ નો જવાબ નહીં મળે.

7. કમેન્ટ મોડરેશન (જવાબ પેન્ડિંગ ) હોઈ બીજી વાર પૂછવું નહીં.