Temperature To Decline Over Saurashtra, Gujarat & Kutch From 27th November 2015

Current Weather Conditions on 26th November 2015 @ 9.00 pm. IST

The Western Disturbance as an Upper Air Cyclonic Circulation is now over north Pakistan and adjoining Jammu & Kashmir and extends up to 7.6 km above mean sea level.

The induced Upper Air Cyclonic Circulation over Central Pakistan & adjoining West Rajasthan  extending up to 0.9 km. above mean sea level persists.

The trough of Low over Southeast and adjoining Eastcentral Arabian sea persists.

There is an Upper Air Cyclonic Circulation over Southeast Bay of Bengal & neighborhood extending up to 3.1 km above mean sea level. Under its influence, a Low Pressure area would form during next 24 hours.

 

 

Forecast: Saurashtra, Gujarat & Kutch: 27th November to 2nd December 2015

Maximum is expected to decline from 27th November and the Minimum Temperature is expected to decline on 28th/29th morning. The Maximum and Minimum will be lower during the forecast period compared to last week. The winds will be from North and Northeast.

Mostly dry weather over Saurashtra, Kutch & Gujarat. West Madhya Pradesh is expected to get some showers on 29th/30th November & 1st December, so border areas of Gujarat and Southeast Rajasthan also could get scattered showers.

 

 

અપડેટ 26 નવેમ્બર 2015 રાત્રે 9.00 કલાકે:

 

વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને લાગુ જમ્મુ અને કાશ્મીર ઉપર 7.6 કિમી ના UAC તરીકે છે. તેના અનૂસંગિક UAC 0.9 કિમી ના લેવલે મધ્ય પાકિસ્તાન અને પશ્ચિમ રાજસ્થાન ઉપર છે.

દક્ષીણ પૂર્વ અરબી સમુદ્ર માંથી ટ્રફ પૂર્વ અરબી સમુદ્ર સુધી લંબાય છે.

દક્ષીણ પૂર્વ બંગાળ ની ખાડી અને લાગુ વિસ્તાર માં એક UAC 3.1 કિમી ના લેવલે છે. આની અસર થી 24 કલાક માં લો પ્રેસર થવાની શક્યતા છે.

 

 

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: 27 નવેમ્બર થી 2 ડીસેમ્બર 2015

મહત્તમ તાપમાન 27 નવેમ્બર થી ઘટશે અને ન્યુનત્તમ તાપમાન 28 સવાર અને 29 સવારે નીચું થશે. આગાહી સમય માં મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન છેલ્લા 5 થી 7 દિવસ કરતા નીચું રહેશે. પવન ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફ થી રહેશે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વાતાવરણ સુકું રહેશે. પશ્ચિમ મધ્ય પ્રદેશ માં તારીખ 29/30 નવેમ્બર અને 1 ડીસેમ્બર ના છુટા છવાયા ઝાપટા પડશે જેથી તેને લાગુ ગુજરાત અને દક્ષીણ પૂર્વ રાજસ્થાન ના બોર્ડેર વિસ્તાર માં ક્યાંક ક્યાંક ઝાપટા પડી શકે.