Upper Level Humidity To Increase Over Saurashtra, Gujarat & Kutch – Possibility Of Unseasonal Rain 22nd to 27th November 2015

Current Weather Conditions on 21st November 2015 @ 7.00 am. IST

The UAC over Southeast Arabian Sea is now a Low Pressure area over Southeast & Adjoining Eastcentral Arabian Sea with associated UAC extending up to Mid-Tropospheric levels.

The trough of Low extends from the above Low Pressure area to the Northeast Arabian sea.

The   western disturbance as an upper air trough now runs roughly along longitude 60.0°E and north of latitude 25.0°N.

Forecast: Saurashtra, Gujarat & Kutch: 21st November to 27th November

Maximum and Minimum Temperature is expected to be near normal or above normal. The winds will be from North and Northeast except during periods of instability when the winds will vary.

Due to the trough associated with the Western Disturbance and humidity incursion from the Arabian Sea there is a possibility of scattered showers or light rain over Saurashtra, Gujarat & Kutch over different regions on different days from 22nd to 27th November on multiple days.

 

 

 IMD 700 hPa WRF Forecast Wind (kt), Humidity(%) & Geo. Height (m) Map
Valid  1200 UTC on 22nd November 2015

WRFd01-ZWd700_48._211115gif

 IMD 700 hPa WRF Forecast Wind (kt), Humidity(%) & Geo. Height (m) Map
Valid  1200 UTC on 23rd November 2015

WRFd01-ZWd700_72_21115

અપડેટ 21 નવેમ્બર 2015 સવારે 7.00 કલાકે:

દક્ષીણ પૂર્વ અને લાગુ મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં સામાન્ય લો પ્રેસર છે અને અનૂસંગિક UAC 700 hPA ના લેવેલ સુધી છે. આ લો માંથી ટ્રફ પૂર્વ અરબી સમુદ્ર સુધી લંબાય છે.

વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ નો ટ્રફ longitude 60.0°E અને latitude 25.0°N. ની ઉત્તરે છે.

સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત: 21 નવેમ્બર થી 27 નવેમ્બર 2015

મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન નોર્મલ જેવું અને અમૂક દિવસે વધુ રહેશે. પવનો મુખ્યત્વે ઉત્તર અને ઉત્તર પૂર્વ ના રહેશે. જે દિવસે વાતાવરણ માં અસ્થિરતા હશે ત્યારે પવનો માં ફેર ફર રહેશે.

અરબી સમુદ્ર માંથી ઉપલા લેવલ નો ભેજ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ઉપર ફેલાશે તેમજ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ની સંયુક્ત અસર થી તારીખ 22 થી 27 નવેમ્બર દરમ્યાન અલગ અલગ વિસ્તાર માં અલગ અલગ દિવસે છુટા છવાયા ઝાપટા અથવા હળવો વરસાદ થશે. ઉપર આપેલ બે નકશા સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં ઉપલા લેવલ માં ભેજ તેમજ પવનો દર્શાવે છે.

 

forecast_211115

 

 

 

 

akila_21115_logo