Weather Forecast For Saurashtra, Gujarat & Kutch – 18th To 22nd August 2015

Current Weather Conditions on 18th August 2015 @ 6.30 am. IST

Last Night Conditions:

The Upper Air Cyclonic Circulation over East Uttar Pradesh  & adjoining  Bihar extending  upto 3.1  km above mean sea level persists.

The   Axis   of   Monsoon   trough   passes   through   Amritsar,   Ambala,   Bareilly,   Sultanpur,   Patna, Bhagalpur and thence Eastwards to Manipur across Assam & Meghalaya.

The Western Disturbance as an Upper Air trough in Mid-Tropospheric Westerlies roughly along Longitude 72.0°E and north of Latitude 32.0°N persists.

There is an Upper Air cyclonic Circulation over Southwest Bay of Bengal South of Sri Lanka at 3.1 km above mean sea level.

There are two Systems (Cyclones) in the West Pacific, Typhoon GONI & Typhoon ATSANI. Both these Systems are forecast to attain 120 knots (about 220 Kms./hour) wind speed around 19th/20th August 2015.

Nullschool Wind Forecast Chart at 2100 UTC on 20th August 2015 Showing Typhoon GONI & Typhoon ATSANI

Twin_Typhoon

 

 IMD GFS (T574) 850 hPa Winds (Kt) & Rainfall mm. (24 Hours)

 

24hGFS574w850rf_180815

 

 

Forecast: 18th August to 22nd August 2015

Saurashtra, Kutch & Gujarat

No meaningful rainfall for Gujarat from 18th to 22nd August but only scattered showers or drizzle for parts of Saurashtra, Kutch & Gujarat. Wind speed will increase around 19th/20th August over Kutch and adjoining areas of Saurashtra.

 

 

તારીખ 18 ઓગસ્ટ સવારે 6.30 વાગ્યે

લો પ્રેસર ખતમ થયું પણ UAC હજુ છે જે બિહાર અને પૂર્વ યુપી આસપાસ છે

ચોમાસું ધરી અમૃતસર, અંબાલા, બરેલી, સુલતાનપુર, પટના, ભાગલપુર,અને ત્યાંથી પૂર્વ તરફ આસામ અને મેઘાલય થઇ ને મણીપુર સુધી લંબાય છે .

દક્ષીણ પશ્ચિમ બંગાળની ખાડી માં શ્રી લંકા ની દક્ષીણે એક UAC છે જે દરિયાના લેવલ થી 3.1 કિમી ની ઊંચાયે છે. તારીખ 20 સુધી  આ UAC માં અરબી સમુદ્ર બાજુ સરકી ને ખતમ થઇ જશે

પશ્ચિમ પ્રશાંત મહાસાગર માં બે વાવાઝોડા છે જેને તે વિસ્તાર માં ટાયફૂન કહે છે. એક છે ટાયફૂન ગોની અને બીજો છે ટાયફૂન અટસાની. તારીખ 19/20 આસપાસ બંને ટાયફૂન ની પવન ની ઝડપ 220 કિમી થી વધુ થશે. આ વાવાઝોડા બંગાળની ખાડી બાજુ થી થોડો ભેજ લઇ જશે પરંતુ ચારેક દિવસ માં એક પછી એક ખતમ થઇ જશે.

 

સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત:

તારીખ 18 ઓગસ્ટ થી 22 ઓગસ્ટ 2015

તારીખ 18 થી 22 દરમ્યાન અંશત વાદળ છાયું વાતાવરણ. કોઈ કોઈ જગ્યાએ છુટ્ટા છવાયા ઝાપટા. હાલ કોઈ મોટો વરસાદ નથી. તારીખ 19/20 ઓગસ્ટ આસપાસ કચ્છ અને લાગુ સૌરાષ્ટ્ર ના વિસ્તાર માં પવન ની ઝડપ વધશે. પવન વધી ને આશરે 30 થી 40 કિમી થશે.

 

Forecast_180815_Logo