Flood Of Comments ! – કોમેન્ટ નું પૂર !

23rd July 2015

Out of Office for whole day.

There is a deluge of comments.

All comments for “Rain in our town/city/village…..” will not be published.

“When will there be update….” will also not be published.

Rest of the comments will be replied as and when time permits.

Various links to Forecast Model has been given for you to follow what actually happens as the days progress. Please keep the Forecast to yourself and compare it with reality. That will be a good lesson. I also have the link so please do not inform me about it. Too many Cooks Spoils the Soup ! Please keep the Forecast runs to yourselves. I will not be in a position to address all your queries about the same.

New Update will be published 24th July 2015 afternoon.

 

હું બહાર છું માટે આજે કોમેન્ટ ના જવાબ લીમીટેડ મળશે.

કારણ કે કોમેન્ટ નું પૂર આવેલ છે.

“અમારા ગામ માં વરસાદ ક્યારે વાળા ..” કોઈ કોમેન્ટ પબ્લીશ નહિ થાય.

“અપડેટ ક્યારે થશે… પણ ડીલીટ કરેલ છે.

બાકી ના સમય મળીયે જવાબ મળશે.

ફોર્કાસ્ટ મોડલ બાબત તમો અભ્યાસ કરો.  વિવિધ લીન્ક  આપી એટલે સૌ ફોર્કાસ્ટર થઇ ગયા. લીંક તમારે શીખવા માટે છે અને તે અભ્યાસ તમારી પાસે રાખો, અને સરખાવો હકીકતે શું થાય છે. જાજા રસોયા રસોઈ બગાડે જેવો ઘાટ સૌ ભેગા થઇ ને કરી નાખશો. મારે તે નથી જાણવું.

નવી અપડેટ 24 જૂલાઈ 2015 બપોરે