Arctic Sea Ice Seasonal & Decadal Variations – આર્ટિક સી આઇશ નું સીઝનલ ફેર ફાર તેમજ 2009 અને 2019 વર્ષ નો ફરક

The Arctic sea ice extent changes throughout the year. The minimum sea ice extent is normally around September of each year. The ice extent grows again till February/March when it reaches its maximum extent and subsequently again the sea ice extent starts to decrease till September. This cycle repeats each year.

This post has three images of Arctic sea ice extent for different dates to illustrate the changes in ice extent. Image source NSIDC.

The Ice extent on 17-01-2019 was 14.2 million sq. km. The change over 10 years for the same date of the year 17-01-2019 is not very significant and the Ice extent was 13.8 million sq. km. and can be attributed to natural variations. The third image of 17-09-2018 is just four months back when the ice extent was at yearly minimum at 4.6 million sq. km. compared to 13.8 million sq. km. on 17-01-2019. This would mean that within a span of four months the ice extent has grown three times. Nothing surprising about this and this is also natural phenomenon which happens every year.


આર્ટિક આઇસ ના સમગ્ર વર્ષ દરમિયાન ના વિસ્તાર ની ખરી હકીકત:
   
દર વર્ષે દરરોજ આર્ટિક આઇસ ના વિસ્તાર માં વધ ઘટ થતી હોય છે. આ વિસ્તાર સામાન્ય રીતે સપ્ટેમ્બર મહીના માં નીચા સ્તરે પહોંચે અને ફરી વધવાનું ચાલુ થાય. મહત્તમ વિસ્તાર ફેબ્રુઆરી/માર્ચ મહિના માં થઇ જાય.
   
17-09-2018 બરફ નો વિસ્તાર ફક્ત 4.6 મિલિયન ચો. કિ.મી. હતો જે 4 મહિનામાં કુદરતી ત્રણ ગણો થઇ ગયો. કઈ નવું નથી.
   
17-01-2019 બરફ નો વિસ્તાર 13.8 મિલિયન ચો. કિ.મી. છે.
Arctic Sea Ice Extent on 17th September 2018 is 4.6 Million Sq. Km.


Arctic Sea Ice Extent on 17th January 2019 is 13.8 Million Sq. Km.
10 વર્ષ માં શું ફરક પડ્યો ? 17-01-2009 બરફ નો વિસ્તાર 14.2 મિલિયન ચો. કિ.મી. હતો.
તેની સામે 17-01-2019 બરફ નો વિસ્તાર 13.8 મિલિયન ચો. કિ.મી. છે, જે કોઈ અસાધારણ ફેર ફાર ના કહેવાય.

Arctic Sea Ice Extent on 17th January 2009 is 14.2 Million Sq. Km.