Maximum Temperature Expected To Be In Range 38°C To 40°C With Few Centers Crossing 40°C Over Saurashtra Gujarat & Kutch During 19th-22nd March 2024

Maximum Temperature Expected To Be In Range 38°C To 40°C With Few Centers Crossing 40°C Over Saurashtra Gujarat & Kutch During 19th-22nd March 2024

તારીખ 19 થી 22 માર્ચ 2024 દરમ્યાન સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન 38°C-40°C રેન્જ ની શક્યતા અને કોઈ સેન્ટર 40°C ને પાર કરશે.

Heat Wave Over Coastal Saurashtra at Porbandar, Veraval & Mahuva

Maximum Temperature on 20-03-2023 Range 38.5°C to 40.5°C

 

 

Heat Wave Over Coastal Saurashtra at Porbandar & Veraval

Maximum Temperature on 20-03-2023 Range 38.5°C to 40.5°C

 

Current Weather Conditions on 15th March 2024

Gujarat Observations:

The Maximum Temperature is 1 C to 2 C below normal over most parts of Gujarat.

Maximum Temperature on 13th March 2024 was as under:

Ahmedabad 34.5 C is 1 C below normal

Rajkot  34.3 C which is 1 C below normal

Amreli 34.0 which is 2 C below normal

Deesa 34.3 C which is 1 C below normal

Vadodara 34.2 C is 2 C below normal

Bhuj  34.5 C which is 1 C below normal

 

The Minimum Temperature is near normal over most parts of Gujarat except Vadodara which was 4 C above normal.

Minimum Temperature on 15th March 2024 was as under:

Ahmedabad 19.4 C which is normal

Rajkot  18.0 C which is 1 C below normal

Amreli 18.4 which is normal

Deesa 18.3 C which is 1 C above normal

Vadodara 23.2 C which is 4 C above normal

Bhuj  18.0 C which is normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 15th To 22nd March 2024

Winds will be mainly from West Northwesterly & North direction during the forecast period. Wind directions will change quite often during the day as well as by different locations. Wind speed 8 to 15 km/hour speed during the forecast period with gusts on some nights reaching 30 kms/hour.

Now the Normal Maximum Temperature is 35C to 36C for most parts of Gujarat.  Maximum Temperature is expected to incrementally increase to range 36C to 38 C on 17th/18th and range 38C to 40 C between 19th-22nd March 2024 with some places crossing 40C during this period over parts of Saurashtra, Gujarat & Kutch.

 

પરિસ્થિતિ:

તારીખ 14 માર્ચ ના સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના વધુ ભાગો માં મહત્તમ તાપમાન નોર્મલ થી 1 C થી 2 C નીચું હતું.

 

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 15 થી 22 માર્ચ 2024

આગાહીના સમયગાળા દરમિયાન પવન મુખ્યત્વે પશ્ચિમ ઉત્તરપશ્ચિમ અને ઉત્તર દિશામાંથી રહેશે. દિવસ દરમિયાન તેમજ વિવિધ સ્થળોએ પવનની દિશાઓ ઘણી વાર બદલાશે. આગાહીના સમયગાળા દરમિયાન પવનની ગતિ 8 થી 15 કિમી/કલાકની ઝડપે ફૂંકાવા સાથે ઝટકા ના પવનો અમુક રાત્રે 30 કિમી/કલાક સુધી પહોંચવાની શક્યતા.

હવે ગુજરાતના મોટાભાગના ભાગોમાં નોર્મલ મહત્તમ તાપમાન 35C થી 36C ગણાય. તારીખ 17/18ના રોજ મહત્તમ તાપમાન 36C થી 38 C રેન્જ માં આવવાની શક્યતા અને 19-22 માર્ચ 2024 દરમ્યાન વધીને મહત્તમ તાપમાન 38C થી 40 C રેન્જમાં આવવાની શક્યતા છે અને આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના અમુક સેન્ટરો માં મહત્તમ તાપમાન 40C ને વટાવી જાય તેવી શક્યતા છે.

.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 15th March 2024

Forecast In Sanj Samachar Daily Dated 15th March 2024